સ્ત્રી હોય કે પુરુષ, ઘરે આવેલ મહેમાનને આ 3 વાતો કદી ન પૂછવી જોઈએ
ધર્મ ડેસ્ક,અમદાવાદ: પરંપરા મુજબ, ઘરે આવેલા મહેમાનોને ઈશ્વરની જેમ ગણવામાં આવે છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે અતિથી દેવોભાવ:, મહેમાન ભગવાન સમાન છે. મહેમાનનું સન્માન પણ એક સૌજન્ય છે અને ગ્રંથો અનુસાર તેનાથી સદગુણ પણ વધે છે. જયારે મહેમાન ઘરે આવે, ત્યારે આપણે કેટલીક વસ્તુઓની ખાસ કાળજી રાખવી જોઈએ. વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આપણે મહેમાનોને કઈ વસ્તુ પૂછવી ન જોઈએ કે કઇ વસ્તુઓને પૂછવાની જરૂર નથી. અહીં જાણો આ વાતો કઈ છે ...
મેહમાન ને એના અભ્યાસ વિષે ના પૂછવું જોયે
મેહમાન ને તેના ગોત્ર અથવા જાતિ વિષે ના પુછાય
મેહમાન ને તેની આવક વિષે ના પૂછવું જોયે
મેહમાન ને એના અભ્યાસ વિષે ના પૂછવું જોયે
મેહમાન ને તેના ગોત્ર અથવા જાતિ વિષે ના પુછાય
મેહમાન ને તેની આવક વિષે ના પૂછવું જોયે
Comments
Post a Comment