સંબંધ બનાવ્યા બાદ પાર્ટનર સાથે મળીને જરૂર કરો આ કામ



પતિ-પત્નીની વચ્ચેના રિલેશનને મજબૂત બનાવવા માટે સંબંધ બનાવવા જરૂરી છે. પરંતુ તેનો મતલબ એ નથી કે રિલેશન બનાવવાથી બન્ને વચ્ચે રોમાન્સ રહે છે. જોકે કેટલીક વાર જોવા મળે છે કે સંબંઘ બનાવ્યા બાદ કપલ્સ પોતા પોતાના કામમાં વ્યસ્ત હોય છે પરંતુ આ વાતને લઇને તમારા સંબંધમાં અણબનાવ રહે છે. જેથી સંબંધ બનાવ્યા બાદ આવી ભૂલ બિલકુલ ભૂલથી પણ ન કરતા, પરંતુ પાર્ટનરની સાથે સમય પસાર કરવો જોઇએ જેથી તમારા પાર્ટનરને સારુ ફિલ થાયય આજે અમે તમને એવી વાત જણાવીશુ કે સંબંધ બનાવ્યા બાદ આ ટિપ્સ જરૂરથી અપનાવો. જેનાથી કપલ્સ વચ્ચે પ્રેમ અને રોમાન્સમાં પણ વધારો થશે. સંબંધ બનાવ્યા બાદ પાર્ટનરની સાથે પસાર કરેલ સમય પણ ખૂબ અનમોલ હોય છે.

સંબંધ બનાવતી સમયે વધારે પ્રમાણમાં કેલરી બર્ન થાય છે. જેના કારણે ભૂખ લાગે છે. એવામાં એકલા જમ્યા વગપ પાર્ટનરની સાથે મળીને મીની મિલ બનાવો અને એકબીજા સાથે શેર કરો. સંબંધ બનાવ્યા બાદ બન્નેનો મૂડ ઘણો સારો હોય છે. આ સમય હોય છે કે જ્યારે પાર્ટનર અને તમારી વચ્ચેના રિલેશનના અણબનાવ દૂર થઇ થાય છે. પાર્ટનર સાથે ક્વોલિટી ટાઇમ પણ પસાર કરવો જોઇએ. જેથી તમારા સંબંધ વધારે સ્ટ્રોંગ બને.

દિવસભરની ભાગમદોડમાં પાર્ટનરની સાથે વાત કરવાનો સમય ખૂબ ઓછો હોય છે. પરંતુ આ જ તક હોય છે. જ્યારે તમે તમારા પાર્ટનરની સાથે તમારા મનની વાત શરે કરી શકો છો. તે સિવાય તમે એક સાથે શાવર લઇ શકો છો. જેખી વધારે રિલેક્સ થશે અને તમને એકબીજા સાથે સમય સ્પેન્ડ કરવાની પણ તક મળી શકે છે. સંબંધ બનાવ્યા બાદ પાર્ટનરની સાથે બેસીને કોઇપણ રોમેન્ટિક ફિલ્મ જોઇ શકો છો. ઘ્યાન રાખો કે એવી ફિલ્મ જોવો કે તે એકબીજાને પસંદ હોય. સંબંધ બનાવ્યા બાદ રિલેક્સ થવા તમે તમારા પાર્ટનરને ફુલ બોડી મસાજ આપી શકો છો. તે સિવાય તમે એક બીજાને હેડ મસાજ પણ કરી શકો છો. આમ કરવાથી તમારી વચ્ચે પ્રેમમાં વધારો થશે.

Comments