લાગ્યું કે મહિલાના ગર્ભમાં છે 10 બાળકો, ડોક્ટરોએ પેટ ખોલ્યું તો રહી ગયા દંગ
મેક્સિકો: મેક્સિકોમાં પેટમાંથી ટ્યુમર કાઢવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શરૂઆતમાં લાગતું હતું કે મહિલાના ગર્ભમાં 10 બાળકો છે, પણ જયારે ડોક્ટરોએ તપાસ કરી અને સર્જરી માટે પેટ ખોલ્યું તો 31 કિલોનું ટયૂમર નીકળું.ડેઇલી મેઈલના સમાચાર મુજબ, 24 વર્ષીય મહિલાનું મેક્સિકો જનરલ હોસ્પિટલમાં ઓપરેશન થયું. સર્જરી કરનાર ડોક્ટર ઇરીક હેનસનએ બતાવ્યું, મહિલા ડાયેટિંગ પર હતી, છતાં તેનું વજન ચોંકાવનારી રીતે વધી રહ્યું હતું.
Comments
Post a Comment