નસીબ ખુલી જાય છે એ પુરૂષનું, જેને મળે છે આ 16 ગુણોવાળી પત્ની
યૂટિલિટી ડેસ્ક: સમુદ્ર શાસ્ત્રમાં અંગોની બનાવટ અને રૂપરેખાના આધારે વ્યક્તિના ભાગ્ય, ગુણ અને જીવનની બધી જ બાબતો વિશેની માહિતી આપવામાં આવી છે. જેમાં પુરૂષોના અને મહિલાઓના શુભ ગુણોનો ઉલ્લેખ કરતાં ભગવાન શિવના પુત્ર કાર્તિકેયે જે ઉલ્લેખ કર્યો છે, તે મુજબ જે કન્યાઓમાં 16 ગુણ હોય છે, તેઓ ખૂબજ ભાગ્યશાળી હોય છે.
સૌથી પહેલાં તો સમુદ્ર શાસ્ત્રમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે કન્યાનો ચહેરો તેના પિતાના ચહેરા સાથે મળતો આવે છે, તેઓ ખૂબજ ભાગ્યશાળી હોય છે. તેમને જીવનમાં દરેક સુખ મળે છે અને બધી જ ઇચ્છાઓ પૂરી થાય છે. તેનાથી વિપરિત જે પુરૂષનો ચહેરો તેની માતા સાથે મળતો આવે, તે પણ ભાગ્યશાળી હોય છે.
Comments
Post a Comment