A to Z : નામના પ્રથમ અક્ષર પ્રમાણે જાણો વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય
યુટિલિટી ડેસ્ક: દરેક વ્યક્તિના નામનો પ્રથમ અક્ષર કંઈકને કંઈક સૂચવે છે. વ્યક્તિના નામના પ્રથમ અક્ષર પ્રમાણે વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય કેવું હોય છે તે અમે આજે જણાવીશું.
અહીં વ્યક્તિના સ્વભાવ સાથે ઘણી બાબતો સંકળાયેલી છે. ઘણા વ્યક્તિ મળતાવડા હોય, કેટલાંક ઓછું બોલનારા, કેટલાંક અન્યને સહાય કરવામાં આગળ પડતા, તો ઘણા ક્ષણવારમાં ગુસ્સે થનારા, કેટલાંક ટ્રાવેલિંગના શોખીન, તો કેટલાંક સાદું જીવન જીવનાર, કેટલાંક જૂઠું બોલતા તો કેટલાંક સતત બીજાને ઈમ્પ્રેસ કરવાનો ટ્રાય કરતાં હોય છે.
a :
>> જોવામાં આ લોકો ખુબજ અટ્રેક્ટિવ અને હેન્ડસમ હોય છે. આવી વ્યક્તિના ચહેરા પર ખૂબ જ લાઈટ હોય છે. તેઓની ઊંચાઈ સારી એવી હોય છે.
>> જ્યારે પણ આવી વ્યક્તિ તમને મળશે તો હસતાં હસતાં મળશે. તેમના ચહેરા ઉપર ચિંતા ભાગ્યેજ જોવા મળશે. ખૂબજ ખુશ મિજાજી હોય છે. તેઓ કામની વાત જ કરે છે. કામ સિવાયની વાત કરવામાં આવા લોકોને જરા પણ રસ હોતો નથી. બીજાની મદદ કરવામાં આગળ હોય છે.
>> પરિસ્થિતિ કોઈપણ હોય આવા લોકો તે મુજબ ઢળી જાય છે.
>> આવા લોકો પાસે ખુબ પૈસા હશે તો પણ ખુશ રહેશે અથવા પૈસા નહીં હોય તો પણ આવા લોકો ખુશ રહેશે.
>> પોતાની પાસે સુવિધા હશે કે નહીં હોય બન્ને સ્થિતિમાં આવા લોકો ખુશ રહે છે.
>> જો કોઈ ખરાબ સ્થિતિના જવાબદાર આ લોકો પોતે હોય તો તેઓ શાંત રહેશે. પરંતુ આ માટે બીજા લોકો જવાબદાર હશે તો આવા લોકો બોલતા કઈ નથી, પરંતુ સમય આવે જવાબ આપી દેશે. અમુક વાત લાંબા સમય સુધી પોતાના દીમાગમાં આવા લોક રાખી મુકે છે અને યોગ્ય સમય આવે તેને રજૂ કરે છે.
>> તેમના નામની પ્રશંસા થાય છે
>> આવા લોકો સાથે પ્રેમથી વર્તન કરશો તો સામે પણ સારું વર્તન મળશે. પરંતું ખરાબ વર્તન કરશો કે કંઈ કહેશો તો તેનો જવાબ જરૂર મળશે.
>> પરિવારના સભ્યોની આવા લોકો ખૂબ કાળજી રાખે છે.
>> પોતાની પર્સનાલિટી પર ખાસ ધ્યાન આપે છે, પોતાના કપડાં, ગાડી વગેરે માટે તેઓ પાસે પૈસા સારા એવા હોય છે.
>> ટ્રાવેલિંગ કરવું આવા લોકોને ખૂબ પસંદ છે.
>> તેમના નામની પ્રશંસા થાય છે, લોક ચાહના ખૂબ મળે છે.
>> રાજકારણમાં પણ આવા લોકો આગળ પડતું સ્થાન મેળવે છે.

b :
>>કોઈ વાતને પકડીને બેસી રહેતા નથી. આવી વાતને લઈને બધા સાથે ચર્ચા કરે છે.
>>કોઈને નિચા દેખાડતા નથી
>>અંતર્મુખી હોય છે.
>>વાદ વિવાદમાં પડતા નથી
>>ઓફિસિયલ જોબ કરવાની પ્રથમ પસંદ હોય છે.
>>બિઝનેસમાં પણ આવા લોકો નામના મેળવે છે.
>>આવા લોકો કેરિયરના નવા નવા વિકલ્પો શોધે છે.
>>હંમેશા પોતાની જાતને ઈમ્પ્રુવ કરવાના રસ્તાઓ શોધે છે.
>>કેરિયરનો ગ્રોથ થાય તે દિશામાં આગળ વધે છે.
>>મિત્રોની સંખ્યા ઓછી હોય છે.
>>પ્રેમના મામલામાં આ લોકો આગળ પડતા હોય છે.
>>પ્રેમ લગ્નમાં વિશ્વાસ રાખે છે.
>>શાંત સ્વભાવ હોય છે.
>>મોટી મોટી વાતો નજર અંદાજ કરી દે છે.
>>એક વાર સંબંધ સ્થાપિત થાય પછી તેને જીવનભર છોડતા નથી.
>>પોતાના વિચારોને બીજાને કહેતા નથી.
>>બીજાનું દિલ જીતવાની આ લોકોમાં કળા હોય છે.
>>ચર્ચામાં આ લોકોને જીતી શકાતા નથી.
>>દરેક વ્યક્તિ પર ઝડપથી ભરોસો કરી લે છે.
>>પોતાના રાઝ છુપાવીને રાખે છે.
Comments
Post a Comment